HARDIK CHAUHAN

INSTAGRAM PAGE FOLLOW

કાશ્મીરનો ઇતિહાસ :

કેટલીક ફિલ્મો કે જેનુ શુટિંગ કાશ્મીરમાં / ગુલમર્ગમાં થયુ હતુ આરજ઼ૂકાશ્મીર કી કલીમિશન કાશ્મીરજંગલીબૉબીજબ જબ ફૂલ ખિલેજબ તક હે જાન પ્રાચીનકાળમાં કાશ્મીર પર હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિઓનો વિશેષ પ્રભાવ પડેલ છે. એવુ માનવામા આવેછે કે અહીં ભગવાન શિવની પત્ની દેવી સતી નિવાસ કરતી હતી, અને તે સમયે આ ખીણ પાણીથી ઢંકાયેલી હતી, અહીં એક રાક્ષસ …

કાશ્મીર – આ ધરતી પર સ્વર્ગ ક્યાય છે તો તે અહિયાં છે !અહિયાં છે !

” ગર ફ઼િર્દૌસ બર રુએ જ઼મીન અસ્ત, હમીં અસ્ત, હમીં અસ્ત.”   પ્રથમ વખત મોગલ સમ્રાટ ,જહાંગિર જ્યારે કાશ્મીર ની મુલાકાત લીધી ત્યારે તેમના મુખ માંથી નીકળેલા ઉદગાર ! જો આ ધરતી પર સ્વર્ગ  ક્યાય  છે  તો તે અહિયાં  છે !અહિયાં  છે !  આજે પણ એટલાજ  સાચા  છે. હરી ભરી વાદીયો, ઉન્નત મસ્તકે ઉભેલા ધવલ શિખરો અને ખળ …

મગર મુજ કો લૌટા દો બચપન કા સાવન

વો કાગજ કી કસ્તી, વો બારીસ કા પાની.. પહેલી માર્ચે રાત્રે માણસાથી રાજુને ગાંધીનગર ફોન લગાવ્યો. રાજુ એટલે રાજેન્દ્ર ડાહ્યાલાલ બ્રહ્મભટ્ટ, દેવાણીવાસ ભાટવાડા વિજાપુરમાં રહેતો અમારો બચપણનો બાળગોઠીયો. મેં કહ્યું, રાજુ ગમે તે કર કાલે તો વિજાપુર જવું છે. આ શરીરનો શું ભરોસો? જ્યાં બચપણ ગાળ્યું છે તે વિજાપુર, એ ભાટવાડામાં આવેલો દેવાણીવાસ, એ ટાવર …

ઊંચા ટકાની રેસમાં ફેંકાતા હજારો બાળપણ અને એમના કાતિલ માબાપ

અત્યારે આખા દેશમાં સૌથી દયનીય હાલત હોય તો અહીંના શિક્ષણની અને બાળકોની છે. એમાં પણ બાળકોને તો એ હદે ટ્રેઈનીંગ આપવામાં આવી રહી છે કે હું ભગવાનને માનતાઓ માનીશ કે આ બાળકો જ મોટા થઈને એમના માબાપોને એકલા મૂકી દે. આ ભણેલી-ગણેલી-સોફીસ્ટીકેટેડ મમ્મી-પપ્પાઓની એવી ભયંકર પેઢી ઉભી થઇ છે જે એમના બાળકોને એવી તે રેટ-રેસમાં …

પ્રેરણા

એક વૃધ્ધ પોતાના દિકરા સાથે જમવા માટે એક રેસ્ટોરન્ટમાં આવ્યા. બાપ-દિકરો બંને વાતો કરતા કરતા જમી રહ્યા હતા. જમતા-જમતા વૃધ્ધના હાથ ધ્રુજવાથી ટેબલ પર અને એના પોતાના કપડા પર દાળ-શાકના છાંટા ઉડતા હતા અને કપડા ગંદા થતા હતા.આસ-પાસમાં જમી રહેલા બીજા લોકો આ જોઇને મોઢુ બગાડે પણ દિકરો દરેક વખતે પિતાની સામે જોઇને મધુર સ્મિત …

પક્ષી અને શિક્ષણ- BEST MOTIVATIONAL STORY IN GUJARATI

એક પંખી, સાવ ગમાર. આખો દિવસ ઉડાઉડ,નવા નવા ફળની શોધ,ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું..આવો એનો ધંધો! –રાજ્યના રાજાને લાગ્યું,“અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે. એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ,*“આ પંખીનું શું કરીએ?” *એક મંત્રી કહે, “મહારાજ ! *એને …